*GSSSB tide 2024
GSSSB એ 502 એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ અને મેનેજર પોસ્ટ્સ 2024 ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરે છે. GSSSB એ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત આપે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ કરવા મા આવે છે.
*Post Name
1.જાહેરાત નંબર: 233/202425
કૃષિ મદદનીશ
2.જાહેરાત નંબર: 235/202425
મેનેજર
3.જાહેરાત નંબર: 234/202425
બાગાયત મદદનીશ
*Total vacancies
કુલ 502 જગ્યાઓ ખાલી છે.
*Age limit
નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપે છે.
*Job Location
Gujarat, India.
*How To Apply
પાત્ર અને રુચિ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરવા ની છે.
નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું કહેવામા આવે છે.
*Important Date
1.ઓનલાઈન અરજી કરવાની તારીખ: 01/07/2024 છે
2.ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20/07/2024 છે
*Important Link
Website link click here
PDF download link click here